Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. - આ પંક્તિનો છંદ ઓળખાવો. હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ? મોરારજી દેસાઈ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી મોરારજી દેસાઈ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:4 છે તો તેની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર ___ થાય. 3 : 2 1 : 2 2 : 3 3 : 4 3 : 2 1 : 2 2 : 3 3 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો (x + 2, 2y - 3) = (0, 1) તો (x, y) = ___ (2, 2) (-2, 2) (-2, -2) (2, -2) (2, 2) (-2, 2) (-2, -2) (2, -2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ___ he like his work ? Do Does Done Doing Do Does Done Doing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP