Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો :

દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી
ઉપનિષદ, ઋણ, એકવ્રતી
મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ
ખડતલ, જિગીષા, ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાની માન્યતાઓ
પોતાનો હઠાગ્રહ
અહંકાર
પોતાની દૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા.

ખૂબ વૈભવ માણવો
ધનનો હિસાબ માંડવો
આરતી કરવી
કપૂર પ્રગટાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

ત્રણમાંથી એક પણ નહીં
ડૉ. વિક્રમ સારાભાઈ
સામ પિત્રોડા
ધીરુભાઈ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP