Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ?

સ્વરાજ ફાર્મ
ટૉલ્સ્ટૉય ફાર્મ
શાંતિ ફાર્મ
રસ્કીન ફાર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

પ્રેમ થવો
સ્વકર્મનું ફળ મળવું
એકનું કરેલું બીજાને નડવું
આદર્યા અધૂરાં રહેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા.

કપૂર પ્રગટાવવું
ખૂબ વૈભવ માણવો
આરતી કરવી
ધનનો હિસાબ માંડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી માટે સાચો પારિભાષિક શબ્દ આપો :

સૌભાગ્યવતી
પુણ્યશાળી સ્ત્રી
અખોવન
સતી સ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?

ચક્રવર્તી રાજગોપાલાચારી
સુરેન્દ્રનાથ બેનરજી
ગણેશ વાસુદેવ માવળંકર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP