Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. સદા + એવ = સદૈવ મહા + ઋષિ = મહાઋષિ વન + ઔષધિ = વનોષધી પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય સદા + એવ = સદૈવ મહા + ઋષિ = મહાઋષિ વન + ઔષધિ = વનોષધી પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ગાંધીનગર પાટનગર ગાંધીનગર આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ગાંધીનગર પાટનગર ગાંધીનગર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતીય રીઝર્વ બૅન્કની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ઈ.સ. 1935 ઈ.સ. 1947 ઈ.સ. 1945 ઈ.સ. 1953 ઈ.સ. 1935 ઈ.સ. 1947 ઈ.સ. 1945 ઈ.સ. 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? નવસારી દાહોદ ભાવનગર જૂનાગઢ નવસારી દાહોદ ભાવનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો પ્રત્યેક અવલોકન 3, 7, 9, 18, 21, 32 ને 3 વડે ગુણતાં નવો મધ્યક ___ છે. 90 15 45 60 90 15 45 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કામદેવ' નો સમાનાર્થી શબ્દ આપો. માધવ મન્મથ રુદ્રદેવ મરીચિ માધવ મન્મથ રુદ્રદેવ મરીચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP