કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ કયું બન્યું ? BSF ITBP CRPF દિલ્હી પોલીસ BSF ITBP CRPF દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) OCEANS 2022 સંમેલનની મેજબાની કઈ સંસ્થાએ કરી ? IIT મદ્રાસ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NIOT IIT મદ્રાસ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NIOT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી લોકતંત્ર સૂચકાંકમાં ભારત ક્યા ક્રમે છે ? 55મા 46મા 40મા 41મા 55મા 46મા 40મા 41મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. પ્રાથમિક ખાધ- 2.8% મહેસૂલી ખાધ - 3.8% રાજકોષીય ખાધ - 6.4% આપેલ તમામ પ્રાથમિક ખાધ- 2.8% મહેસૂલી ખાધ - 3.8% રાજકોષીય ખાધ - 6.4% આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ગેસ ઑથોરિટી ઓફ ઈન્ડિયા લિ. (GAIL)એ ક્યા શહેરમાં નેચરલ ગેસ સિસ્ટમમાં હાઈડ્રોજનનું મિશ્રણ કરવા માટેનો પ્રથમ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? વિશાખાપટ્ટનમ પુણે હૈદરાબાદ ઈન્દોર વિશાખાપટ્ટનમ પુણે હૈદરાબાદ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તમાકુની વપરાશ-સમાપ્ત કરવા માટે ક્વિટ ટોબેકો એપ લૉન્ચ કરી ? WHO રેડક્રોસ UNICEF આપેલ પૈકી એક પણ નહીં WHO રેડક્રોસ UNICEF આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP