Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ સત્યમ, શિવમ, સુંદરમ્ સત્યમેવ જયતે સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ સત્યમ, શિવમ, સુંદરમ્ સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. પર્યાયવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક કારણવાચક પર્યાયવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ષષ્ + આનન = ___ ષષનાન ષષાનન ષડાનન ષશાનન ષષનાન ષષાનન ષડાનન ષશાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District BISનું પૂરું નામ ___ છે. બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઇન્ટેલીજન્સ સેલ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઇન્ટેલીજન્સ સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'વલ્કલ' એટલે શું ? ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? નિપાત નામયોગી અનુગ સંજ્ઞા નિપાત નામયોગી અનુગ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP