Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? નામયોગી અનુગ સંજ્ઞા નિપાત નામયોગી અનુગ સંજ્ઞા નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો. કૂથલી શ્રુતિ નિંદા વખાણ કૂથલી શ્રુતિ નિંદા વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે ? રવિશંકર રાવળ નંદલાલ બોઝ એમ. એફ. હુસેન રવિ વર્મા રવિશંકર રાવળ નંદલાલ બોઝ એમ. એફ. હુસેન રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? પારિતોષિક સરપાવ સાલિયાણું ઈનામ પારિતોષિક સરપાવ સાલિયાણું ઈનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ડૉ. બાબા સાહેબ આંબેડકર ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP