Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે ? ફૂચીપૂડી કથકલી ભરતનાટ્યમ કથક ફૂચીપૂડી કથકલી ભરતનાટ્યમ કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 માર્ચ 28 જૂન 28 ઓગષ્ટ 28 ફેબ્રુઆરી 28 માર્ચ 28 જૂન 28 ઓગષ્ટ 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? નવીન કોહલી નવલકિશોર શર્મા ડૉ. મૃદુલા સિંહા ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી નવલકિશોર શર્મા ડૉ. મૃદુલા સિંહા ઓમ પ્રકાશ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP