Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વસતીના કદની દષ્ટિએ જાપાન કયા ક્રમે આવે છે ? દસમા સાતમા આઠમા નવમા દસમા સાતમા આઠમા નવમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1829 માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ જ્યોર્જ વિલિયમ ટૅલે વિલિમય ક્લાઈવે વિલિયમ બૅન્ટિકે વિલિયમ જ્યોર્જ વિલિયમ ટૅલે વિલિમય ક્લાઈવે વિલિયમ બૅન્ટિકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 29-09-1757 25-07-1757 27-08-1757 23-06-1757 29-09-1757 25-07-1757 27-08-1757 23-06-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? આર્યભટ્ટને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માનવસેવા' સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ? 05/05/1955 04/04/1944 03/03/1933 06/06/1966 05/05/1955 04/04/1944 03/03/1933 06/06/1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP