Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ? મનુભાઈ પંચોળી કુમારપાળ દેસાઈ ચંદ્રકાંત શેઠ ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી કુમારપાળ દેસાઈ ચંદ્રકાંત શેઠ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 62,000 ₹ 16,500 ₹ 1,100 ₹ 33,000 ₹ 62,000 ₹ 16,500 ₹ 1,100 ₹ 33,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Past tense of ‘Stand’. Stood Standard Standing Standed Stood Standard Standing Standed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માતાપિતા' સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ ઉપપદ દ્વન્દ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ દ્વન્દ્વ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x² + 4 ના ખરા અવયવો ___ અશક્ય છે. (x² + 2) (x² - 2) (x² + 2) (x² + 2) x²(x² + 4) અશક્ય છે. (x² + 2) (x² - 2) (x² + 2) (x² + 2) x²(x² + 4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,491 6,378 6,193 6,203 6,491 6,378 6,193 6,203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP