GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

29 દિવસ
28 દિવસ
27 દિવસ
26 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
'વસ્તી ગણતરી બાદ રાજ્યોમાં લોકસભાની બેઠકની ફેર ગોઠવણી કરવામાં આવશે.’ આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવી છે ?

આર્ટિકલ–90
આર્ટિકલ–75
આર્ટિકલ–82
આર્ટિકલ–87

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ?

52
62
42
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP