Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગ કાંટો બ્યુરેટ વજનિયા ત્રાજવા સ્પ્રિંગ કાંટો બ્યુરેટ વજનિયા ત્રાજવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Don’t turn that way. It is ___ one way street. None an a the None an a the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 14 7 18 28 14 7 18 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? મહેસાણા સુરેન્દ્રનગર પાટણ ભરૂચ મહેસાણા સુરેન્દ્રનગર પાટણ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP