Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? વ્રજ - ગુજરાતી હિન્દી - ગુજરાતી આપેલ પૈકી એક પણ નહીં રાજસ્થાની વ્રજ - ગુજરાતી હિન્દી - ગુજરાતી આપેલ પૈકી એક પણ નહીં રાજસ્થાની ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. સંયોજક વિશેષણ સંજ્ઞા ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ સંજ્ઞા ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? લલિત નિબંધકાર મરાઠી સર્જક સવાયા સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર મરાઠી સર્જક સવાયા સર્જક સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અહીં દર્શાવેલ તમામ જખ મારવી સગાઈ કરાવી જુઠ્ઠું બોલવું અહીં દર્શાવેલ તમામ જખ મારવી સગાઈ કરાવી જુઠ્ઠું બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP