Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? અંબાલી ત્સાંગપો માઝુલી જમુના અંબાલી ત્સાંગપો માઝુલી જમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાજેતરના માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ___ ના નામે મત માંગવો ગેરબંધારણીય છે. ભાષા ધર્મ અહીં દશાવેલ તમામ જાતિ ભાષા ધર્મ અહીં દશાવેલ તમામ જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? ભરૂચ સુરેન્દ્રનગર મહેસાણા પાટણ ભરૂચ સુરેન્દ્રનગર મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ___ છે. 30 400 300 200 30 400 300 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 2870 નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1722 થાય ? 9 5 12 10 9 5 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે ? વિજયનગર ઈડર પોસીના મેઘરજ વિજયનગર ઈડર પોસીના મેઘરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP