GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
અધિકારી/કર્મચારીઓની “સર્વીસ બુક'”' સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) ખાતાના વડાની, સેવાપોથી/સર્વીસ બુક - પે એન્ડ એકાઉન્ટ ઓફીસ અમદાવાદ અથવા ગાંધીનગર દ્વારા રાખવામાં આવે છે.
(2) વિભાગના વડા સિવાયના કર્મચારીઓની સેવાપોથીઓ બે નકલમાં રાખવામાં આવે છે. એક નકલ કચેરીના વડા પાસે, બીજી નકલ કર્મચારીને આપવામાં આવે છે.

1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે.
માત્ર બીજુ વાક્ય યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતના પહેલા મહિલા ડૉક્ટરની 153 મી જન્મજયંતી 31 માર્ચ 2018ના રોજ હતી તે લેડી ડૉક્ટરનું નામ શું હતું ?

કેઈ ઓકામી
અસીમા ચેટર્જી
પંડિતા રમાબાઈ
આનંદી ગોપાલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થા) નિયમો, 2002ના સંદર્ભમાં નિયમ 25 હેઠળ કઈ બાબતોની વિગતો દર્શાવેલ છે?

ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા
બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો
રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન
હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP