GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'રાષ્ટ્રીય ટેક્નૉલૉજી દિન' કયા દિવસે મનાવવામાં આવે છે ? 12th January 11th September 11th May 9th May 12th January 11th September 11th May 9th May ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો. ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત મકાનોને નંબર આપવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત મકાનોને નંબર આપવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર ગ્રામ વિકાસ કમિશ્નર મનોરંજન કર કમિશ્નર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર ગ્રામ વિકાસ કમિશ્નર મનોરંજન કર કમિશ્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) અલંકાર ઓળખાવો : 'આંખનો એક્માત્ર વૈભવ તે ગરમાળો.' રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 73 75 74 72 73 75 74 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.' શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP