GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની મુદત કેટલા વર્ષની છે ? એક પાંચ બે ત્રણ એક પાંચ બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Tomorrow my bicycle ___ by any one . is stolen will be stolen was stolen stolen is stolen will be stolen was stolen stolen ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘કર્નલ’ ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ? દિલિપ વેંગસરકર રવિ શાસ્ત્રી હરભજનસિંહ કપિલ દેવ દિલિપ વેંગસરકર રવિ શાસ્ત્રી હરભજનસિંહ કપિલ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees. You Them Their They You Them Their They ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? તિરૂવનંતપુરમ કાંચીપુરમ મદુરાઈ મહાબલીપુરમ તિરૂવનંતપુરમ કાંચીપુરમ મદુરાઈ મહાબલીપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘અનભે’ શબ્દનું શિષ્ટ રૂપ આપો. નિર્ભય ડરપોક કાયર ભયભીત નિર્ભય ડરપોક કાયર ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP