કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) યુક્રેનને મિગ-29 ફાઈટર જેટ્સ આપનારો પ્રથમ NATO દેશ ક્યો બન્યો ? નેધરલેન્ડ હંગેરી જર્મની પોલેન્ડ નેધરલેન્ડ હંગેરી જર્મની પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ (World Civil Defence Day) ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 1 માર્ચ 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 2 માર્ચ 1 માર્ચ 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ગુડ ગવર્નન્સ કોન્ફરન્સનું આયોજન કરાયું ? ચેન્નાઈ ભોપાલ પટના ઈન્દોર ચેન્નાઈ ભોપાલ પટના ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારત-સિંગાપુર વચ્ચેના અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર 2023ની 13મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું ? કોચીન જામનગર જૈસલમેર જોધપુર કોચીન જામનગર જૈસલમેર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS)ની ડિઝાઈન કઈ સંસ્થાએ કરી ? L&T BEL HAL DRDO L&T BEL HAL DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) મેન્સ કેટેગરીમાં બેસ્ટ ફૂટબૉલરનો એવોર્ડ 2022 કોણે જીત્યો ? લાયોનેલ મેસ્સી કિલિયન એમ્બાપ્પે એમિલિયાનો માર્ટિનેઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લાયોનેલ મેસ્સી કિલિયન એમ્બાપ્પે એમિલિયાનો માર્ટિનેઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP