બાયોલોજી (Biology) મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ? દ્વિપાર્શ્વ સમમિતિ અક્ષીય સમમિતિ અસમમિતિ અરીય સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ અક્ષીય સમમિતિ અસમમિતિ અરીય સમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા કોષમાં કોષદિવાલ, રંજકકણ અને મોટી રાજધાનીઓ આવેલ છે ? જીવાણુ પ્રાણીકોષ વનસ્પતિકોષ અને જીવાણુ વનસ્પતિકોષ જીવાણુ પ્રાણીકોષ વનસ્પતિકોષ અને જીવાણુ વનસ્પતિકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેલ્યુલોઝની શર્કરાનો પ્રકાર અને તેનું સામાન્ય આણ્વીય સૂત્ર માટેનો સાચો વિકલ્પ શોધોઃ પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 ડાયસેકૅરાઈડ C12H22O11 પોલિસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ (C6H10O5)n પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 ડાયસેકૅરાઈડ C12H22O11 પોલિસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ (C6H10O5)n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી વનસ્પતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે ? બીજાણુ ઉત્પન્ન કરવા વાહકપેશી ગેરહાજર મૂળનો અભાવ એકાંતરજનન બીજાણુ ઉત્પન્ન કરવા વાહકપેશી ગેરહાજર મૂળનો અભાવ એકાંતરજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે અસમાન એમિનોઍસિડનું એક્બીજા સાથે જોડાણ એટલે, ડાયપેપ્ટાઈડ પેપ્ટાઈડ પ્રોટીન પીલિપેપ્ટાઈડ ડાયપેપ્ટાઈડ પેપ્ટાઈડ પ્રોટીન પીલિપેપ્ટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે ? કોલકાતા જોધપુર જોધપુર અને કોલકાતા મુંબઈ કોલકાતા જોધપુર જોધપુર અને કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP