Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ? 1614 1202 1363 1163 1614 1202 1363 1163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with article, “He died ___ year ago.” an few a the an few a the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. શર્વરી મધ્યાહન વિભાવરી સંધ્યા શર્વરી મધ્યાહન વિભાવરી સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર કાલ + ઈશ્વર = કાલઇશ્વર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર કાલ + ઈશ્વર = કાલઇશ્વર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP