Gujarat Police Constable Practice MCQ
એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારેતો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટા ને જોઈ રહ્યો હશે ?
Gujarat Police Constable Practice MCQ
ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ?