Gujarat Police Constable Practice MCQ Part - 2 “વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ? ન્હાનાલાલ દુલા ભાયા કાગ કવિ દલપતરામ નરસિંહ મહેતા ન્હાનાલાલ દુલા ભાયા કાગ કવિ દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ગુનાહિત ધમકીને લગતી કલમો કઇ છે ? 507 506(2) આપેલ તમામ 506(1) 507 506(2) આપેલ તમામ 506(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે આપેલ તહેવારો અને તેની તિથી પૈકી કઈ જોડ અસંગત છે, તે જણાવો. જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ વસંતપંચમી - મહાસુદ પાંચમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ વસંતપંચમી - મહાસુદ પાંચમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જાહેર નોકરના (રાજ્ય સેવક) કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઈ IPC - 1860ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે? 182 થી 201 172 થી 190 101 થી 120 162 થી 180 182 થી 201 172 થી 190 101 થી 120 162 થી 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દરીયાના પાણીની P.H કેટલી હોય છે ? 6.1 6.5 8.5 8.1 6.1 6.5 8.5 8.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘શબ્દ સૃષ્ટિ’ કઈ સંસ્થાનું મુખપત્ર છે? શબ્દલોક ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય અકાદમી શબ્દલોક ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP