Gujarat Police Constable Practice MCQ Part - 2
હુમલો કયા વિરુદ્ધનો ગુનો છે ?

જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો
મનુષ્ય શરીર વિરુદ્ધનો
મનુષ્યની જિંદગી વિરુદ્ધનો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતના ક્યા પડોશી દેશે ભારતીય નાગરિકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે ?

ભૂતાન
નેપા‌ળ
મ્યાનમાર
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઈન્ડિયન પીનલ કોડ - 1860 વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
12 માઈલ
12 નોટિકલ માઈલ
12 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP