Gujarat Police Constable Practice MCQ Part - 2
હવામાં રહેલા ભેજના પ્રમાણને જાણવા માટે ક્યુ સાધન વપરાય છે ?

થર્મોમીટર
બેરોમીટર
હાઇડ્રોમીટર
હાઈગ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કોઈપણ વિન્ડોની પ્રથમ લાઈન કે જેના પર વિન્ડોનું નામ તથા તેનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને ___ કહે છે.

મેનુબાર
ટાઈટલબાર
આપેલ પૈકી એક પણ નહીં
સ્ક્રોલબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP