Gujarat Police Constable Practice MCQ
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વબચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઈન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

Gujarat Police Constable Practice MCQ
ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ-1973 ની જોગવાઈ મુજબ, ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી ક્યો હક્ક હોતો નથી ?

જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક
ધરપકડના કારણની માહિતીનો હક્ક
તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક
પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે ક્યું વિધાન ખોટું છે?

જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે
15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે
સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે
બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાજયસભામાં ચાર સભ્યોની નિમણુક કરી છે તેમાં શ્રીમતી સોનલ માનસિંહ કયા નૃત્ય માટે પ્રસિધ્ધ છે ?

લોકનૃત્ય
ભારતનાટ્યમ
કુચીપુડી
કથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
___ પ્રોગ્રામ ઈન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને એક સેતુ પુરો પાડે છે?

વેબ બ્રાઉઝર
ક્લાયન્ટ
સર્વર
વેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP