Gujarat Police Constable Practice MCQ આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? વિશ્વ આરોગ્ય દિન - 7 મી એપ્રિલ વિશ્વ એઇડ્સ દિવસ - 31 મી ડિસેમ્બર વિશ્વ ક્ષય દિન - 24 મી માર્ચ તમાકુ વિરોધી દિન- 31 મી મે વિશ્વ આરોગ્ય દિન - 7 મી એપ્રિલ વિશ્વ એઇડ્સ દિવસ - 31 મી ડિસેમ્બર વિશ્વ ક્ષય દિન - 24 મી માર્ચ તમાકુ વિરોધી દિન- 31 મી મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય બંધારણમાં નાગરીકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ? UK બ્રિટન અમેરિકા રશિયા UK બ્રિટન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના પ્રકરણ ત્રણ પ્રમાણે કેદના કેટલા પ્રકાર છે ? ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આપેલ પૈકી કઈ નિશાનીની અદલા બદલી કરવાથી સમીકરણ સાચું બનશે ? 5+3×8-12÷4=3 + ની બદલે – અને – ની બદલે + + ની બદલે × અને × ની બદલે + + ની બદલે ÷ અને ÷ ની બદલે + – ની બદલે ÷ અને ÷ ની બદલે - + ની બદલે – અને – ની બદલે + + ની બદલે × અને × ની બદલે + + ની બદલે ÷ અને ÷ ની બદલે + – ની બદલે ÷ અને ÷ ની બદલે - ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 અંતર્ગત કલમ - 80 કોને લગતી છે ? ગુનાહિત ઇરાદાનો અભાવ કાયદાની ભૂલ કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત હકીકતની ભૂલ ગુનાહિત ઇરાદાનો અભાવ કાયદાની ભૂલ કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત હકીકતની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ? નારંગીમાં આમલીમાં લીંબુમાં વિનેગરમાં નારંગીમાં આમલીમાં લીંબુમાં વિનેગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP