Gujarat Police Constable Practice MCQ Part - 2 સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી ? મનોરંજન કર શ્રમ - કલ્યાણ જંગલ શિક્ષા મનોરંજન કર શ્રમ - કલ્યાણ જંગલ શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કેરળના લોકોની મુખ્ય ભાષા કઈ છે ? કન્નડ તેલુગુ મલયાલમ કોંકણી કન્નડ તેલુગુ મલયાલમ કોંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય પુરાવાના કાયદાની કલમ - 138 અન્વયે સાક્ષી તપાસના ક્રમનો યોગ્ય વિકલ્પ પસંદ કરો : (1) સર તપાસ(2) ફરી તપાસ (3) ઉલટ તપાસ 2, 1, 3 1, 3, 2 1, 2, 3 3, 2, 1 2, 1, 3 1, 3, 2 1, 2, 3 3, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ? પન્નાલાલ પટેલ ચંદ્રવદન મહેતા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ચંદ્રવદન મહેતા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહી-ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? ઝાલાવાડ ચરોતર વાકળ ભાલ ઝાલાવાડ ચરોતર વાકળ ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું? મહાત્મા ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ અલીભાઈઓએ લોકમાન્ય ટિળકે મહાત્મા ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ અલીભાઈઓએ લોકમાન્ય ટિળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP