Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

ધર્માંતર ચળવળ
શુધ્ધી ચળવળ
દલબદલ ચળવળ
ધાર્મિક ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમા છે. અશોક રવિના નાના છે. દિવ્યા અશોકની પત્ની છે, તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ હશે ?

પિતરાઈ ભાઈ
કાકા
બહેન
દોહિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP