સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?

40,000
60,000
80,000
20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ ગવર્નન્સ એ –

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
પ્રતિક્રિયાત્મક ખ્યાલ છે
સક્રિય પ્રક્રિયા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ પદ્ધતિ પરોક્ષ ખર્ચની વસૂલાતની પદ્ધતિ નથી :

પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ
કુલ પડતર ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ
પ્રાથમિક પડતર ખર્ચે પર ટકાવારીની પદ્ધતિ
પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP