Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 151 141 121 131 151 141 121 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? વસંતતિલકા ઝૂલણા કટાવ સ્ત્રગ્ધરા વસંતતિલકા ઝૂલણા કટાવ સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Which of these, is an abstract noun ? All three mentioned here Rupees Soldier Honesty All three mentioned here Rupees Soldier Honesty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District બેઇજીંગ કયા દેશની રાજધાની છે ? બ્રિટન નેપાળ શ્રીલંકા ચીન બ્રિટન નેપાળ શ્રીલંકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો. ઈન્દુ અંબુ પ્રસૂન ભાનુ ઈન્દુ અંબુ પ્રસૂન ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP