Gujarat Police Constable Practice MCQ Part - 3 ચોરી માત્ર... જંગમ મિલકતની થઈ શકે છે. સ્થાવર મિલકતની થઈ શકે છે. આપેલ પૈકી એક પણ નહીં બંને પ્રકારની મિલકતની થઈ શકે છે. જંગમ મિલકતની થઈ શકે છે. સ્થાવર મિલકતની થઈ શકે છે. આપેલ પૈકી એક પણ નહીં બંને પ્રકારની મિલકતની થઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું કયું ગામ ભારતના ‘શ્રેષ્ઠ ગામ’ અથવા તો ભારતના પ્રથમ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે ? મજુલી બંસરી પુંસરી સંજરી મજુલી બંસરી પુંસરી સંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચોરી+બળ ___ જબરાઇથી કઢાવવું લૂંટ ધાડ મિલકતની સોંપણી જબરાઇથી કઢાવવું લૂંટ ધાડ મિલકતની સોંપણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘મોચી ભરત’ બીજા કયાં નામે ઓળખાય છે ? આરી ભરત કજરી ભરત આપેલ તમામ આહિર ભરત આરી ભરત કજરી ભરત આપેલ તમામ આહિર ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય દંડ સંહિતા પ્રમાણે બળાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ? ન્યયાધીશના હુકમ પછી પોલીસ કમિશનરની મંજૂરી મળ્યા પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ભોગ બનનાર મહિલાની સહમતીથી ન્યયાધીશના હુકમ પછી પોલીસ કમિશનરની મંજૂરી મળ્યા પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ભોગ બનનાર મહિલાની સહમતીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગઈકાલના બે દિવસ પહેલા શુક્રવાર હોય તો આવતીકાલના દિવસ પછી કયો દિવસ હોય ? શનિવાર સોમવાર બુધવાર રવિવાર શનિવાર સોમવાર બુધવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP