Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા વ્યક્તિ સંદર્ભે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટની લપડાક પડી ? કુલ ભૂષણ પાંડે કુલ ભૂષણ ખડગે કુલ ભૂષણ જાધવ કુલ ભૂષણ રાનડે કુલ ભૂષણ પાંડે કુલ ભૂષણ ખડગે કુલ ભૂષણ જાધવ કુલ ભૂષણ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વર્ષ 2018ના રસાયણશાસ્ત્ર (Chemistry)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા) શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન) શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા) શ્રી પૌલ રોમર (અમેરિકા) શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા) શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન) શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા) શ્રી પૌલ રોમર (અમેરિકા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગેરકાયદેસર મંડળી + બળ = ___ હુલ્લડ બખેડો કાતવરું આપેલ તમામ હુલ્લડ બખેડો કાતવરું આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પ્રોટોન કેવો વિજભાર ધરાવે છે ? ઋણ ધન આપેલ પૈકી એક પણ નહીં તટસ્થ ઋણ ધન આપેલ પૈકી એક પણ નહીં તટસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગઈકાલના બે દિવસ પહેલા શુક્રવાર હોય તો આવતીકાલના દિવસ પછી કયો દિવસ હોય ? શનિવાર રવિવાર સોમવાર બુધવાર શનિવાર રવિવાર સોમવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના કયારે થઈ ? 1950 1953 1957 1963 1950 1953 1957 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP