Gujarat Police Constable Practice MCQ Part - 3 બંગાળના ભાગલા કયા વાઈસરોયના સમયમાં રદ થયા હતા ? કર્ઝન ચેમ્સફર્ડ હાર્ડિંગ્સ મિન્ટો કર્ઝન ચેમ્સફર્ડ હાર્ડિંગ્સ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહેસાણા પાલોદરમાં કયા મંદિરે પાલોદરનો મેળો ભરાય છે ? ખોડિયાર માતા મંદિર બ્રહ્માણીમાતા મંદિરે ચોસઠ જોગણીમાતા મંદિર પીઠડ માતા મંદિરે ખોડિયાર માતા મંદિર બ્રહ્માણીમાતા મંદિરે ચોસઠ જોગણીમાતા મંદિર પીઠડ માતા મંદિરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સાક્ષીઓનો તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ? સરતપાસ, ફેરતપાસ, ઉલટતપાસ ઉલટતપાસ, ફેરતપાસ, સરતપાસ ફેરતપાસ, ઉલટતપાસ, સરતપાસ સરતપાસ, ઉલટતપાસ, ફેરતપાસ સરતપાસ, ફેરતપાસ, ઉલટતપાસ ઉલટતપાસ, ફેરતપાસ, સરતપાસ ફેરતપાસ, ઉલટતપાસ, સરતપાસ સરતપાસ, ઉલટતપાસ, ફેરતપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય બંધારણમાં હાલમાં કુલ કેટલા પરિશિષ્ટ છે ? 10 14 12 8 10 14 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગાંધીજી ભાવનગરમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો એ કોલેજ કયા રાજવી દ્વારા નિર્માણ પામી હતી ? ગોપાલસિંહજી કૃષ્ણકુમાર સિંહજી ભાવસિંહજી તખ્તસિંહજી ગોપાલસિંહજી કૃષ્ણકુમાર સિંહજી ભાવસિંહજી તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 2022માં ફિફા વર્લ્ડકપ કયા દેશમાં યોજાશે ? ભારત વેનેઝુએલા બ્રિટન કતાર ભારત વેનેઝુએલા બ્રિટન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP