Gujarat Police Constable Practice MCQ Part - 3 નિમ્નલિખિતમાંથી કયો ચૂંટણીને લગતો અધિકાર નથી ? પુખ્તવય મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર અલગ મતદાર યાદીનો અધિકાર મતદાનનો અધિકાર પુખ્તવય મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર અલગ મતદાર યાદીનો અધિકાર મતદાનનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કિલોવોટ શેનો એકમ છે ? અવરોધ પ્રવાહ ઉર્જા વિદ્યુતનું દબાણ અવરોધ પ્રવાહ ઉર્જા વિદ્યુતનું દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ? મદ્રાસ મુંબઈ કલકત્તા દિલ્હી મદ્રાસ મુંબઈ કલકત્તા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC -1860 ના સામાન્ય અપવાદો પ્રકરણ-4 માં કઈ કલમોનો સમાવેશ થાય છે ? 76 થી 106 80 થી 105 90 થી 106 85 થી 106 76 થી 106 80 થી 105 90 થી 106 85 થી 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 આપણા રાષ્ટ્રિય ગીતમાં કઇ બે નદીઓના નામનો ઉલ્લેખ છે ? સિંઘુ અને ગંગા ગંગા અને ગોદાવરી યમુના અને સતલુજ ગંગા અને યમુના સિંઘુ અને ગંગા ગંગા અને ગોદાવરી યમુના અને સતલુજ ગંગા અને યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ? કલકલિયો કબૂતર સુરખાબ ચિલોગો કલકલિયો કબૂતર સુરખાબ ચિલોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP