Gujarat Police Constable Practice MCQ Part - 3 નગરપાલીકાના સભ્ય થવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ ? 21 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 30 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___ સામાજિક વસ્તીશાસ્ત્ર ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક મનોવિજ્ઞાન વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક વસ્તીશાસ્ત્ર ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક મનોવિજ્ઞાન વ્યાવહારિક સમાજશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટીમીટર મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટીમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાઈત અપ–પ્રવેશ માટે વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અડાલજની વાવ ક્યાં આવેલ છે ? પોરબંદર જૂનાગઢ ગાંધીનગર અમદાવાદ પોરબંદર જૂનાગઢ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લગ્ન માટેની કાનુની ઉંમર કેટલી છે ? છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 16 વર્ષ, છોકરા માટે 18 વર્ષ છોકરી- છોકરા બંન્ને માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 16 વર્ષ, છોકરા માટે 18 વર્ષ છોકરી- છોકરા બંન્ને માટે 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP