GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
___ ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે.

વૈશાખ સુદ સાતમ
માગશર સુદ પુનમ
આસો વદ પુનમ
ફાગણ સુદ પુનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ચીકનગુનીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્સ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તેનું નિદાન રીવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમીરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
બે પાત્રો P અને Q માં દૂધ અને પાણી અનુક્રમે 5 : 2 અને 7ઃ 6 ના પ્રમાણમાં છે. એક બીજા વાસણ Z માં આ મિશ્રણો કયા ગુણોત્તરમાં એકત્ર કરવાથી Z માં દૂધ અને પાણીનું પ્રમાણ 8 : 5 થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
2 : 9
1 : 7
7 : 9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના અધ્યક્ષ છે ?

પર્યાવરણ, વન અને આબોહવા બદલાવ મંત્રાલયના મંત્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP