Talati Practice MCQ Part - 2
“વર્તુળ : વ્યાસ” જેવી જોડી પસંદ કરો.

લંબચોરસ : વિકર્ણ
દ્વિભાજક : ખૂણો
ચોરસ : લંબચોરસ
વ્યાસ : ત્રિજ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ?

પ્રથમ સુધારો
બેતાલીસમો સુધારો
એકસઠમો સુધારો
આઠમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા બે રાજ્યમાં ભારતમાં સર્વપ્રથમ 1956માં પંચાયતી રાજની સ્થાપના થઈ ?

રાજસ્થાન–પંજાબ
રાજસ્થાન–ઓડિસા
રાજસ્થાન-આંધ્રપ્રદેશ
રાજસ્થાન–મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP