Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ ભવભૂતિ
કાલિદાસ
મહાકવિ ભાસ
ભરતમુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

ઘનતા
વજન
જથ્થો
પ્રબળતા (Volume)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ?

કવિ નર્મદ
ભોગીલાલ ગાંધી
ખબરદાર
રવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જીલ્લામાં આવેલું છે ?

તાપી
ભરૂચ
નવસારી
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP