Talati Practice MCQ Part - 3
નીચેના જિલ્લાઓને જંગલવિસ્તારના વિતરણ સંદર્ભમાં ઘટતા જતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ
જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ
કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ
ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ?

તાપી
અરવલ્લી
ડાંગ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

પુર્વરાગ
અમૃતા
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP