Talati Practice MCQ Part - 5 રાજ્યના આયોજનપંચના કોણ હોય છે ? રાજ્યપાલ મુખ્યમંત્રી ધારાસભ્ય સંસદ સભ્ય રાજ્યપાલ મુખ્યમંત્રી ધારાસભ્ય સંસદ સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ? 25% 50% 12.5% 75% 25% 50% 12.5% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "સંવૃત” એટલે કેવું ઉચ્ચારણ સાંકડું મોટેથી ધીમું ધૂંધળું સાંકડું મોટેથી ધીમું ધૂંધળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ? પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ન્યાયમાતા જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ન્યાયમાતા જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વઢવાણ કઈ નદીના કિનારે આવેલ છે ? શેઢી શેત્રુંજી ભાદર ભોગાવો શેઢી શેત્રુંજી ભાદર ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ? કનૈયાલાલ મુનશી આશ્કા માંડલ મકરંદ દવે ચંદ્રવદન મહેતા કનૈયાલાલ મુનશી આશ્કા માંડલ મકરંદ દવે ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP