કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાલમાં જ અમેરિકાએ બનાવેલા સ્પેસ ફોર્સના સભ્યોને શું કહેવાશે ? આમાંથી કોઈ નહિ Custodians Champions Guardians આમાંથી કોઈ નહિ Custodians Champions Guardians ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનો પ્રથમ સૌર ઊર્જા આધારિત ઈન્ટેગ્રેટેડ મલ્ટી-વિલેજ વોટર સપ્લાય પ્રોજેક્ટ (IMVWSP) કયા રાજ્યમાં સ્થાપિત કરાયો ? ગુજરાત ગોવા અરુણાચલ પ્રદેશ મિઝોરમ ગુજરાત ગોવા અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ- 2020 ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યો હતો ? 111 95 94 131 111 95 94 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે ? ગુજરાત રાજસ્થાન તામિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન તામિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બેરેસેટ-2 પ્રોજેક્ટ કયા દેશનો માનવરહિત ચંદ્ર મિશન છે ? જાપાન ઇઝરાયેલ ફ્રાંસ રશિયા જાપાન ઇઝરાયેલ ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)નો નવો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ SAIની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1984 વર્ષ 1982 વર્ષ 1978 વર્ષ 1980 વર્ષ 1984 વર્ષ 1982 વર્ષ 1978 વર્ષ 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP