કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો છે ? 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ શૌચાલય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 નવેમ્બર 17 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 17 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કયા શહેરની મહાનગરપાલિકાની વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા નાગરિક મંડળ તરીકે પસંદગી કરી ? ભોપાલ મુંબઈ વિશાખાપટનમ અમદાવાદ ભોપાલ મુંબઈ વિશાખાપટનમ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 17 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કયો દેશ પોતાનું સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ(SSA) સેન્ટર ધરાવતો નથી ? રશિયા ચીન યુ.એસ ભારત રશિયા ચીન યુ.એસ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના કયા સ્થળે 562 રજવાડાઓની શૌર્યગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બનાવવામાં આવશે ? ભાવનગર કેવડિયા વડોદરા જૂનાગઢ ભાવનગર કેવડિયા વડોદરા જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP