Talati Practice MCQ Part - 5
નામની વિશેષતા બતાવનાર શબ્દને શું કહેવાય ?

ક્રિયા - વિશેષણ
સંજ્ઞા
સર્વનામ
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
"કળ વળવી"

કડમાં દુખાવો
મિત્ર યાદ આવવો
ભાન આવવું
ભાન ભુલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી કલાકારોના ભીષ્મ પિતામહ કોણ છે ?

પ્રકાશ મહેરા
ગુલશન બાવરા
નેહા ફારિયા
ક્ષેમુભાઈ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP