કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા દેશે શાંઘાઈ સહયોગ સંગઠન પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના (SCO RATS) શિખર સંમેલનની મેજબાની ક્યા દેશે કરી હતી ?

ભારત
ચીન
કઝાકિસ્તાન
ઉઝબેકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ?

ઓડિશા
આંધ્ર પ્રદેશ
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
IPL 2022નું પૂરું નામ શું છે ?

ઈન્ડિયન પ્રીમિયર લીગ
ઇન્ડિયન પ્રીમિયમ લીગ
ઇન્ડિયન પ્રાઈવેટ લીગ
ઈન્ડિયન પ્રો લીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP