રમત-ગમત (Sports) મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે ? ચેન્નાઈ કોચીન ભોપાલ બેંગલુરુ ચેન્નાઈ કોચીન ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌથી ઓછી વયમાં (ઉંમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ? દીપા કર્માકર સાક્ષી મલિક પી.વી.સિંધુ અદિતિ અશોક દીપા કર્માકર સાક્ષી મલિક પી.વી.સિંધુ અદિતિ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કિરણ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ? સ્નૂકર ટેબલ ટેનિસ કબડ્ડી સ્કવોશ સ્નૂકર ટેબલ ટેનિસ કબડ્ડી સ્કવોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ૨૦૧૬ ની મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફી ક્યાં દેશની હોકી ટીમે જીતી હતી ? ઇન્ડિયા જાપાન મલેશિયા ચીન ઇન્ડિયા જાપાન મલેશિયા ચીન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ ટ્રોફી સિંગાપોર માં યોજવામાં આવી હતી જ્યારે ૨૦૧૭ ની ટ્રોફી જાપાન માં યોજવામાં આવી હતી અને તેમાં ચેમ્પિયન ટીમ ભારત હતી
રમત-ગમત (Sports) 'ફોર્મ્યુલા વન' સંબોધન કઈ રમતમાં વપરાય છે ? સ્કેટિંગ બાસ્કેટ બોલ નૌકા રેસ મોટર રેસિંગ સ્કેટિંગ બાસ્કેટ બોલ નૌકા રેસ મોટર રેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઍલી બૅક કોર્ટ કેરી સેન્ટર લાઈન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે ? ક્રિકેટ હોકી ફૂટબોલ બેડમિન્ટન ક્રિકેટ હોકી ફૂટબોલ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP