કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ‘પરમ અનંત’ સુપરકમ્પ્યૂટરનું અનાવરણ કરવામાં આવ્યું ? નિરમા યુનિવર્સિટી IIT ગાંધીનગર IIT અમદાવાદ NIT સુરત નિરમા યુનિવર્સિટી IIT ગાંધીનગર IIT અમદાવાદ NIT સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યો હોય છે ? 21 ડિસેમ્બર 21 જુલાઈ 21 એપ્રિલ 21 જૂન 21 ડિસેમ્બર 21 જુલાઈ 21 એપ્રિલ 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 44મા એસ ઓલિમ્પિયાડનું આયોજન ક્યા કરાશે ? મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 1 જૂન 5 જૂન 18 જૂન 12 જૂન 1 જૂન 5 જૂન 18 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ? 5000-5500 કિ.મી. 2500-3000 કિ.મી. 3500-4000 કિ.મી. 6000-6500 કિ.મી. 5000-5500 કિ.મી. 2500-3000 કિ.મી. 3500-4000 કિ.મી. 6000-6500 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ફોર ડિસ્ટ્રિકટ્સ (PGI-D) લૉન્ચ કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP