કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ લવન્ડર મહોત્સવનું આયોજન ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ? લદાખ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 5 જૂન 12 જૂન 1 જૂન 18 જૂન 5 જૂન 12 જૂન 1 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે ‘મો બસ સેવા' શરૂ કરી છે, જેને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા પુરસ્કાર એનાયત કરાયો ? ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ સિક્કિમ ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને 'કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી ? અમેરિકા ભારત ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. જન સમર્થ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ કોણે જીત્યો ? ખુશી પટેલ વિશ્વા પટેલ ભૂમી પાટીદાર રાધા જૈન ખુશી પટેલ વિશ્વા પટેલ ભૂમી પાટીદાર રાધા જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP