કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ‘વિશ્વ દૂધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 જૂન 28 જૂન 2 જૂન 15 જૂન 1 જૂન 28 જૂન 2 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘ભારતીય બિઝનેસ પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભાંગ પરથી પ્રતિબંધ હટાવનારો પ્રથમ એશિયન દેશ ક્યો છે ? જાપાન ચીન નેપાળ થાઈલેન્ડ જાપાન ચીન નેપાળ થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી ચોથા રાજ્ય ખાધ સુરક્ષા સૂચકાંક 2021-22માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP