કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 જૂન 16 જૂન 9 જૂન 3 જૂન 22 જૂન 16 જૂન 9 જૂન 3 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. એજ્યુવર્સિટી મેટાવર્સિટી ટેકનોવર્સિટી પોલીવર્સિટી એજ્યુવર્સિટી મેટાવર્સિટી ટેકનોવર્સિટી પોલીવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં ક્યા અભિનેતાએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીત્યો ? રણવીર સિંહ વિકી કૌશલ સિદ્ધાર્થ મલ્હોત્રા અક્ષય કુમાર રણવીર સિંહ વિકી કૌશલ સિદ્ધાર્થ મલ્હોત્રા અક્ષય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને 'કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી ? ભારત અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ભારત અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 દેશોના સંગઠનનું ગઠન ક્યારે થયું હતું ? 1975 1981 1971 1973 1975 1981 1971 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP