Talati Practice MCQ Part - 7
ગુજરાતમાં વાંટા પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?

સિદ્ધરાજ જયસિંહ
અકબર
થોમસ મુનરો
અહમદશાહ બાદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ધી ઉરી ડૅમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?

તીસ્તા નદી
રાવી નદી
ઝેલમ નદી
બિયાસ નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાત્યા ટોપેને કયા અંગ્રેજ અધિકારીએ હરાવ્યો હતો ?

હ્યુગરોજ
પાર્કન
હ્યુસેન
મીચેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP